શાળાનો ડાયસ કોડ જાણવા અને શાળાની માહિતી જાણવા માટે NUEPA દ્વારા એન્ડોઇડ Apps  બનાવવામાં આવી છે...

આ એપ્સ દ્વારા તમે ભારતની કોઇ પણ શાળાની માહિતી મેળવી શકો છે.

આ એપ્સ ડાઇનલોડ કરી  તેને આપના Android મોબાઇલમાં ઇન્ટોલ કરવી.
શાળાનો ડાયસ કોડ જાણવા અને શાળાનો રિપોર્ટ કાર્ડ જાણવા માટે આપની શાળાનો PIN Code નંબર લખો..
એ પીન કોડ જે શાળાઓને લાગુ પડશે તે તમામ શાળાઓની યાદી આપના મોબાઇલમાં બતાવશે.
એ યાદી માંથી આપને જે શાળાની માહિતી જોઇતી હોય તેના નામ પર ક્લિક કરી જાણી શકો છો....

Download Link  (2 Apps)

નીચેની લિંક પર ક્લિક કરી ડાઉનલોડ કરો.

1. School Finder                  2. School Report Card

Next
This is the most recent post.
Previous
Older Post

Post a Comment

 
Top